MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યુવા પત્રકાર મોહસીન શેખની પુત્રી રીદા ફાતેમા શેખનો આજે જન્મદિવસ 

MORBI:મોરબીના યુવા પત્રકાર મોહસીન શેખની પુત્રી રીદા ફાતેમા શેખનો આજે જન્મદિવસ

 

સૌરાષ્ટ્ર ન્યુઝ મોરબી : મોરબીના સૌરાષ્ટ્ર ન્યુઝ, RR ન્યુઝ, મોરબીનો અવાજ, વાત્સલ્ય ન્યુઝ, કદમ ન્યુઝ, AS ન્યુઝ તથા આજકાલ ન્યૂઝના રિપોર્ટર સાથે યુવા પત્રકાર મોહસીન શેખની પુત્રી રીદા ફાતેમા શેખનો આજે તારીખ: 1 May 2026 ના રોજ પ્રથમ જન્મદિવસ છે. રીદા ફાતેમા શેખ નો જન્મ 01 મે 2025 ના રોજ થયો હતો જે આજે એક વર્ષ પુરા કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો છે. શેખ પરિવારની રાજકુમારી અને લાડલી રીદા ફાતેમા શેખના જન્મદિવસ નિમિત્તે તેના પિતા, માતા કુટુંબી સગાસંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે, ત્યારે અમારી સૌરાષ્ટ્ર ન્યુઝના રિપોર્ટર (પત્રકાર) મોહસીન શેખની પ્રિય પુત્રીને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા સાથે શુભકામનાઓ.

Back to top button
error: Content is protected !!