MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ના બહેનો ને સ્વાવલંબી અને પગભર બનાવવા બ્યૂટી પાર્લર ની નિઃશુલ્ક બેઝિક તાલીમ માટે વેકેશન બેચ શરૂ કરવામાં આવશે

MORBI:મોરબી જિલ્લા ના બહેનો ને સ્વાવલંબી અને પગભર બનાવવા બ્યૂટી પાર્લર ની નિઃશુલ્ક બેઝિક તાલીમ માટે વેકેશન બેચ શરૂ કરવામાં આવશે

 

આગામી વેકેશન ના સમય ગાળા નો સદઉપયોગ કરીને પોતાનાં માં રહેલી આવડત ને વિકસાવી સમાજ માં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશ થી smaart card દ્વારા જિલ્લા ની અગ્રણી સામાજિક સેવાકીય અને કૌશલ્ય વિકાસ માટે પાયા ની ભૂમિકા રફતે દર વર્ષે અનેક લાભાર્થીઓ ને પગભર બનાવવા નું ભગીરથ કાર્ય કરતી સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન સાથે સંકલન કરીને smaart card ના ઉપયોગ દ્વારા ડિસ્કાઉન્ટ નો લાભ મેળવી રોજિંદા ખર્ચ માંબચત નો લાભ મેળવતા મહિલાઓ તેમજ snaart card વપરાશકર્તા પરિવાર ના મહિલા સદસ્ય માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર તાલીમ શરૂ કરવામાં આવનાર છે, આ તાલીમ નો લાભ લેનાર તમામ બહેનો ને સરકાર માન્ય સર્ટિફિકેટ તથા આર્થિક પગભર થવા મદદ કરવામાં આવશે, આ તાલીમ દરમ્યાન હેર સ્મૂધનિંગ, હેર સ્પા, બ્રાઈડલ મેકઅપ સહિત ના ડેમો નો ખાસ લાભ આપવામાં આવશે, તથા વિવિધ બ્યૂટી હરીફાઈઓ ના આયોજનો પણ. તાલીમ દરમ્યાન કરવામાં આવશે, બ્યૂટી ક્ષેત્ર ઉજ્જવળ માં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉત્સાહી બહેનો ને ઉપરોક્ત તાલીમ નો ખાસ લાભ લેવા મેનેજમેન્ટ તરફથી અનુરોધ કરવામાં આવે છે, વધુ જાણકારી માટે તથા તાલીમ નો લાભ મેળવવા માટે હેલ્પ લાઇન 9726501810 નો વોટ્સઅપ સંપર્ક કરવા યાદી માં જણાવવામાં આવે છે,

Back to top button
error: Content is protected !!