GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બગથળા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ.

 

MORBI:મોરબીના બગથળા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ.

 

મોરબી તાલુકાના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી ૩૩ વર્ષીય યુવકના મૃત્યુના બનાવ અંગે સમગ્ર બગથળા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.૩૩) નામના યુવક કોઇ અગ્મીય કારણો સાર બગથળા ગામ પાસે આવેલ બગથળીયા મંદીર પાસે આવેલ પાણીના તળાવમા ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!