GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના પ્રોહીબીશનના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

 

WAKANER:વાંકાનેરના પ્રોહીબીશનના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

 

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં પ્રોહીબીશન ગુનામાં આરોપી ઈર્શાદ જાહુલ ફઝરૂ હક મેંઉ રહે હરિયાણા વાળો હાલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!