GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સરવડ ખાતે મહિલા માનવ અધિકાર રક્ષણ અને યુવતી સલામતી માટે શિબિર યોજાઈ

MORBI:મોરબીના સરવડ ખાતે મહિલા માનવ અધિકાર રક્ષણ અને યુવતી સલામતી માટે શિબિર યોજાઈ
મોરબીના સરવડ ખાતે મહિલા માનવ અધિકાર રક્ષણ અને યુવતી સલામતી અને શિબિર યોજાઈ ગઈ, જેમાં આનંદી અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમ માં જિલ્લા બાળ સુરક્ષા એક, અભયમ વિભાગ, માંથી ટિમ આવેલ અને મહિલા સુરક્ષા અને બાળ સુરક્ષા સાંબધિત હેલ્પલાઇન નંબર 181 અને 1098ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇન વિશે યુવતીઓ ને માહિત ગાર કરવામાં આવ્યા હતા,