MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેર વિસ્તારના પ્રશ્નોની જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી
WANKANER વાંકાનેર વિસ્તારના પ્રશ્નોની જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી
વાંકાનેર તાલુકામાં વધુ પડતો વરસાદ થવા ના કારણે ખેડુતો ના પાક નુ નુકસાન થયુ છે જેનુ તાત્કાલીક ખેડુતો ને વળતર આપવાં આવે વાંકાનેર પાતળિયા બ્રિજ થી દોશી કોલેજ સુધીનો રસ્તો તાત્કાલીક બનાવવા રજુઆત કરી અને વાંકાનેર અમરસર થી મિતાણા રોડ પર અસોય નદીપર માઈનોર બ્રિજ બનાવવા મોરબી જીલ્લા કલેક્ટર લેખિતમાં રજુઆત કરી
વાંકાનેરના પુવઁ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા મોરબી જીલ્લા પંચાયતના સભ્યો હરદેવસિંહ જાડેજા ઈસ્માઈલભાઈ બાદી કરસનભાઈ લુંભાણી સહકારી આગેવાન હસનભાઈ પટેલ વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા હાજર રહીયા
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel