
તા.૨૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 3nd બેચ ૨૦૨૦ નો પદવીદાન સમારોહ યોજાયો
M.B.B.S વિધાર્થીઓની 3rd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ એન્ડ હોસ્પિટલ મુવાલીયા દાહોદ ખાતે ૨૦૨૦ બેચના વિધાર્થીઓની બેચના 3nd પદવીદાન સમારોહ માં ૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી એવોર્ડ એનાયત કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.અભિજિત શેઠ ચેરમેન નેશનલ મેડિકલ કમિશનર (ન્યૂ દિલ્હી), હરિભાઈ કાતરીયા વાઇસ ચાન્સેલર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા, ડૉ.સંજયકુમાર ડીન અને ચીફ એક્ઝિટ્યુટિવ ઓફિસર,ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ દ્વારા M.B.B.S વિધાર્થીઓની 3nd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ એન્ડ હોસ્પિટલ મુવાલીયા દાહોદ ખાતે M.B.B.S,ની ડિગ્રી એવોર્ડ સમારંભમાં વિધાર્થીઓના માતાપિતા પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા 3nd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મુવાલીયા ખાતે યોજાઇ.૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમાં વિધાર્થીઓના માતાપિતા સામેલ થયાં હતા.માતા પિતા અને વિધાર્થીઓ અને ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટરો મહત્વનો ફાળો આપ્યો હતો .ર્ડો.અભિજિત શેઠ ચેરમેન નેશનલ મેડિકલ કમિશનર (ન્યૂ દિલ્હી),હરિભાઈ કાતરીયા વાઇસ ચાન્સેલર,ડૉ સંજયકુમાર ડીન અને ચીફ એક્ઝિટ્યુટિવ ઓફિસર દ્વારા ૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી,એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા




