આજે સવારે 9 વાગ્યાની આસપાસ રાજકોટ, સુરેન્દ્રનગર હાઇવે પર એસટી બસ પલ્ટી ખાતા 20 થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત.
રાજકોટ થી સુરેન્દ્રનગર આવતી એસટી બસ અચાનક પલ્ટી ખાતા અનેક મુસાફરો ઘાયલ થયા.ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.આજુબાજુના તાલુકાની 108 એમ્બ્યુલન્સ ટીમ દોડતી થઈ.એમ્બ્યુલન્સ મારફતે સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.ઘટના બનતા તમામ ડોક્ટરો ખડપગે કામે લાગી ગયા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
મોરબી મહાનગરપાલિકામાં રાજકીય ભૂકંપ:BJP કોર્પોરેટર સીતાબેન હુંબલે રાજીનામું આપવા 'કમલમ' પહોંચ્યા!
સરકાર દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર FIR ન કરવાની લેખિત બાંહેધારી આપવામાં આવી.
Follow Us