
તા. ૧૪.૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારિયા તાલુકામાં શ્રી હરિકૃપા માધ્યમિક શાળા, નગવાવ ખાતે Intensified IEC Campeing અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજ તા. ૧૪. ૦૮. ૨૦૨૪ ના રોજ Intensified IEC Campeing અંતર્ગત દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામ ખાતે આવેલ શ્રી હરિકૃપા માધ્યમિક શાળામાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવત સાહેબ, જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કલ્પેશ બારીઆ સાહેબના માર્ગદર્શન હેઠળ 



