BHUJGUJARATKUTCH

શ્રી ક.વી.ઓ જૈન મહાજન, ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ બંને સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડાં દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ સન્માન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૨ ઓક્ટોબર : “સેવા હી સાધના”ના મંત્રને પોતાના જીવન માં ચરિતાર્થ કરનાર અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન માન. શ્રી તારાચંદભાઇ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંચાલીત શ્રી ક.વી.ઓ જૈન મહાજન, ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ બંને સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ તેમનું શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માન કરતા સહકાર સેવા મંડળ ભુજ ના પ્રમુખ શ્રી ઝહીર સમેજા, ઉપપ્રમુખ શ્રી માલશી માતંગ, મહામંત્રી શ્રી પટણી વારીસ, ખજાનચી શ્રી યુનુસભાઈ ખત્રી,સંગઠન મંત્રી શ્રી સલીમ મોગલ.

Back to top button
error: Content is protected !!