BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર હાઇસ્કુલનું ધો. ૧૦ નું 92.22% પરિણામ, ૯૦ વિદ્યાર્થીઓ માંથી ૮૩ ઉત્તીર્ણ.

૩ પટેલ મિસ્બાહ સરફરાઝ
A૨ ગ્રેડ
ટકા ૮૯.૧૭%
ગણિત ૮૦ માંથી ૮૦ ગુણ
૧ .પટેલ આયેશા ઈદરીશ
A1 ગ્રેડ
ટકા ૯૪.૩૩%
ગણિત અને વિજ્ઞાન માં ૮૦ માંથી ૮૦ ગુણ
૨ .પટેલ સિહાબ સાજીદ
A1 ગ્રેડ
ટકા ૯૦.૧૭ %
ગણિત માં ૮૦ માથી ૮૦

સમીર પટેલ, ભરૂચ

માધ્યમિક વિભાગનું ધો.૧૦ નું પરિણામ આજરોજ જાહેર થયું છે. જેમાં નબીપુર સાર્વજનિક હાઇસ્કુલ માંથી ૯૦ બાળકોએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૩ બાળકો ઉત્તીર્ણ થયા હતા. આમ નબીપુર સ્કુલ નું 92.22% પરિણામ આવ્યું છે જે નબીપુર શાળા માટે ગૌરવ સમાન છે. શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંકે અનુક્રમે પટેલ આયેશા ઈંદ્રિસ 94.33℅ અને ગણિત અને વિજ્ઞાન મા 80 માંથી 80 ગુણ, પટેલ સિંહાબ સાજીદ 90.17 % સાથે ગણિતમાં 80 માંથી 80 ગુણ, પટેલ મિસબાહ સરફરાઝ 89.17% અને ગણિતમાં 80 માંથી 80 ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે. નબીપુર હાઇસ્કુલ પરિવારમાં ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!