કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી ઉઠી છે. કચ્છ સરહદે ખાવડા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. ખાવડાથી 32 કિલોમીટર દૂર કેન્દ્રબિંદું નોંધાયું હતું.