GUJARATJAMNAGAR CITY/ TALUKO

જામનગરમાં લક્કી સરના ડાન્સના ક્લાસ શરૂ થાય છે? હેં?

ડાન્સ શીખવા તો લક્કી સર પાસે જ-ગજબના લય-તાલની આપે છે ટ્રેનીંગ

“ક્રીએટીવ એકેડમી” મહિલાકોલેજ પાસે નૃત્ય કલાને હાલના સમયના ઢાંચામાં ઢાળીને શીખવે છે….ઉતમ થવા ચોક્કસ આવો …..

 

જામનગર (ભરત ભોગાયતા)

 

ગાવુ ,વગાડવુ,નૃત્ય કરવુ એ ત્રણેયના અદભૂત સમન્વયથી સંગીત પુર્ણ થાય છે આ ત્રીઆયામી સંગીત છે તેમાંય નૃત્ય,સંગીતનું એવુ અભિન્ન અંગ છે જેમાં અન્ય બે આયામો બખુબી સમાહિત થાય છે.દેહને એ લયમાં લઇ જઇ અંગભંગીમાઓ દ્વારા અનેક ભાવ પ્રગટ થઇ શકે છે તે ભાવથી વ્યક્તિનું આંતરીક વિશ્ર્વ વ્યક્ત થાય છે હવે તે માટે યોગ્ય તાલીમ મળી જાય તો ??? તો પછી પુછવું જ શું??? ત્યારે જામનગરમાં લક્કી સરના ક્રીએશન ડાન્સ એકેડમીમાં આર્ટનો આવો અનુભવ જોવા મળે છે તેમ સેંકડો ડાન્સ ચાહકો અહીથી ડાન્સ શીખીને ગયા છે તેઓનો અનુભવ છે.તેઓ એમ પણ કહે છે કે એક રોમાંચ સાથે આ ડાન્સ ક્લાસ જોઇન કરો અને આર્ટના સેટીફેક્શન સાથે કોર્ષ કમ્પ્લીટ કરશો તે નિશ્ર્ચિત છે.

જામનગરમાં શ્રી એ.કે.દોશી મહિલા કોલેજની બાજુમાં, “ઓમ શાંતિ” કોમ્પ્લેક્સ, વિકાસ ગૃહ રોડ,જામનગર માં ડાન્સ(નૃત્ય)શીખવતા લક્કી સરની વિશેષતા છે કે તેમની લય અને તાલને સમજાવવાની એવી આગવી પદ્ધતિ છે કે ડાન્સ શીખનારને સહજ રીતે તે પદ્ધતિ ગળે ઉતરી જાય છે અને શીખનારનાં અંગ અંગમાં આ કલાનો કરંટ એવો પ્રદર્શીત થાય છે કે જોનાર દંગ રહી જાય છે

કેમકે નૃત્ય કલા-ડાન્સની આર્ટ એ પર્ફોમરની દિવસોની,મહિનાઓની જહેમત હોય છે આ નિયમિત સાધનાનું પરીણામ છે ત્યારે આપણી સંસ્કૃતિ ગુરૂ-શિષ્ય પરંપરાની સંસ્કૃતિ છે અને લક્કી સર જાતે અને તેમની પાસે ડાન્સ શીખવા આવનાર સૌ આપણી પરંપરાના ઉપાસક છે માટે એવો સુભગ સમન્વય સર્જાય છે કે ડાન્સ શીખવામાં સૌ મસ્ત બની જાય છે

વળી ડાન્સમાં પર્ફોમર જાતે તો આનંદ મેળવે છે સાથે સાથે પર્ફોમન્સ જોનારને વિશેષ આનંદ આવે છે તેથી જ કહેવાય છે કે સાધનારત થઇ લક્કીસર પાસે જેઓ ડાન્સ શીખ્યા છે અને શીખી રહ્યા છે તેઓનો નિજાનંદ તો ખરોજ સાથે સાથે દર્શકોને બેસ્ટ પર્ફોમન્સ દર્શાવવાનો સંકલ્પ હોય છે અને લક્કી સર કહે છે કે ડાન્સ કરવામાં માત્ર આપણો સંતોષ જરૂરી નથી,દર્શકો ઝુમી ઉઠે ત્યારે સમજવાનું કે સાધનાનો માર્ગ ખરો છે અને દરરોજ પ્રેક્ટીસથી ડાન્સ માટે જે ડેડીકેશન ઉભુ થાય છે તે ડેડીકેશન વ્યક્તિને મહાન બનાવે છે તેમપણ લક્કી સરએ આ તકે જણાવ્યુ છે.

સંગીત કર્ણપ્રિય છે તેમજ તે માણનારાઓ અને પ્રસ્તુતકર્તાઓ બંનેના શરીર અને મન ઉપર પ્રભાવ પાડે છે માટે ડાન્સ જ્યારે વાદ્ય અને ગાયન સાથે સમન્વય સાધી ,ગજબના લય-તાલ સર્જે છે ત્યારે એ ડાન્સરને લોકપ્રિય બનતા કોઇ અટકાવી શકતુ નથી

આવુ સમર્પિત ડાન્સ જ્ઞાન આપવાના અનુભવી તેમજ સમય સાથદ કદમ મીલાવનાર અને હંમેશા અપડેટસને આવરી લેનાર લક્કી સરનો ત્રિ પરીમાણી એપ્રોચ એમના ડાન્સ સ્ટુડન્ટસ માટે સન્માનનીય છે અને ગુરૂ-શિષ્ય બંનેની આવી સંવાદીતતાથી શ્રેષ્ઠ સર્જન થાય છે જે અહીં લક્કી સરના ડાન્સ ક્લાસીસમાં જોવા મળે છે

પ્રશસ્તિથી દૂર રહી હંમેશા પોતાના ક્ષેત્રમાં કંઇક નવુ નવુ ઉમેરવાની લગન ધરાવતા ડાન્સ ટીચર લક્કી સર જણાવે છે કે મારા વિદ્યાર્થીઓને હંમેશા બેસ્ટ આપવા માટે હુ અવિરત ડાન્સના ડાયમેન્શનના સ્ટડી કરી અનેકવિધ કોમ્બીનેશન ક્રીએટ કરૂ છું આ ક્રીએશનને મારા સ્ટુડન્ટસ ઉત્સાહપુર્વક અપનાવી પોતાનુ બેસ્ટ આપવા સતત અને સખત જહેમત ઉઠાવે છે જેનો મને ગર્વ છે .

આ તકે લક્કી સર ખાત્રી આપે છે કે તમારા તન અને મન ને ડાન્સ કરવા ડેડીકેટ કરો અને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનીંગથી બેસ્ટ પર્ફોમર બનાવવાની જવાબદારી મારી છે

……………….
આવો, આ ડાન્સ ક્લાસની વિગતો જાણીએ કે ક્યારે જોઇન થશું? સમય શું હશે? બીજી કઇ કઇ બાબતો જાણવી જરૂરી છે
વગેરે👇👇👇

……………………………

–Fast Registration Limited Entry–

-Creation Dance Academy & Hobby Center Jamnagar

-Special Summer Batch 5 Activities Professional Training

-Morning time
9:00 to 1:00

-1Month All Activities Fees
Rs.5000
Par Activities:-1500

-Basic To Advance Certified Cource :-

-New Batch Start

-ProfessionalChoreographer

-Regular Rehersal

-Seprate Batch Kids- Girls -Boys- House wife-Adult -Family-Couple

-Limited Entry Fast Registration

-More Inquiry-;
Lucky Sir
Creation Dance crew member

-Monday to Friday

-Weekly 5 days Dance rehersal
Dailly 1 hour

-Patel colony Branch 5 days rehersal

-To be ready -Track t-shirt shoes water bottle

-Joining time -:Ek passport size photo n adhar card Xerox n
— fees advance–

-Creation Dance Academy Jamnagar
Instagram,YouTube,Facebok,
WhatsApp,Google Map

http://tiny.cc/luckysir

-If you click it once, then the Social Side logo will open

-Click on the given logo to view videos, stories, reels of

-Creation Dance Academy & Hobby center Jamnagar

🙏Thank you So Much🙏
_______________

Back to top button
error: Content is protected !!