GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં અસામાજિક ઈસમે સરકારી જગ્યામાં ખડકી દીધેલ ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યું 

 

WANKANER:વાંકાનેરમાં અસામાજિક ઈસમે સરકારી જગ્યામાં ખડકી દીધેલ ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યું

 

Oplus_131072

વાંકાનેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાંચ કરોડથી વધુની કિમતની સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા

Oplus_131072

શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અનઅધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કીમત રૂપિયા પાંચ કરોડ થતી હોય જે સરકારી જમીન ઉપરનું દબાણ દ્વારા દુર કરવામાં આવ્યું આ તકે નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે શહેર પોલીસ મથકના પી.આઈ. હકુમતસિહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત પાલિકાની દબાણ હટાવ ટીમ જોડાઈ હતી.

Back to top button
error: Content is protected !!