GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં.વોર્ડ નંબર 2મા ભાજપની પેનલ વિજેતા

 

HALVAD- હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં.વોર્ડ નંબર 2મા ભાજપની પેનલ વિજેતા

 

 

હળવદ : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે હાથ ધરાયેલ મતગણતરી બાદ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3મા જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, ફોરમબેન વિશાલભાઈ રાવલ, માયાબેન રાજીવભાઈ ઝાલા અને રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા વિજેતા બનતા ભાજપની આખી પેનલ વિજેતા બની છે.

ઉલ્લેખનીય છે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2મા ભાજપના ઉમેદવાર ગીતાબેન જનકભાઈ પંચોલી, ઘનશ્યામભાઈ નથુભાઈ કરોતરા, જાગૃતિબેન વિજયભાઈ કણઝારીયા અને મહેશભાઈ બાવનજીભાઈ કણઝારીયા વિજેતા બનતા ભાજપની આખી પેનલ વિજેતા બની છે

Back to top button
error: Content is protected !!