NANDODNARMADA

લો બોલો…! કેવડીયા પોલીસે CISF અને SRP જવાનોને જુગાર રમતા ઝડપી લીધા

લો બોલો…! કેવડીયા પોલીસે CISF અને SRP જવાનોને જુગાર રમતા ઝડપી લીધા

રાજપીપલા : જુનેદ ખત્રી

પોલીસનું કામ ગુનેગારોને ઝડપી પાડી કાયદાનું પાલન કરાવવા નું છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની સુરક્ષા કરતા CISF અને SRP જવાનો ને કેવડીયા પોલીસે જુગાર રમતાં ઝડપી પાડયા છે જેમાં આરોપી (૧) મહેશભાઇ રાયજીભાઇ તડવી (૨) SRP હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ લક્ષ્મણસિંહ મકવાણા (૩) CISF હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ પર્વતસિંહ સોલંકી (૪) SRP કોન્સ્ટેબલ સંજયભાઇ ચંપકભાઇ તડવી ને હેલિપેડ માં પાછળના ભાગેથી જુગારના સાધનો તથા પતા પાના તેમજ અંગ ઝડતીના રૂ.૧૬૩૦/- તથા દાવ ઉપરના રૂ.૭૯૦/- ફૂલ રૂ. ૨૪૨૦/-તથા મોબાઇલ નંગ ૦૪ જેની કી રૂ ૭૫૦૦/- મળી કુલ રૂ.૯૯૨૦/- સાથે ઝડપી પાડી જુગાર ધરા મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!