GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શનાળા ગામે મકાનમાંથી વિદેશી દારૂ બોટલો સાથે ઈસમ ઝડપાયો ઝડપાયો

MORBI:મોરબીના શનાળા ગામે મકાનમાંથી વિદેશી દારૂ બોટલો સાથે ઈસમ ઝડપાયો ઝડપાયો
શકત શનાળા ગામે મકાનમાં રેડ કરી પોલીસે વિદેશી દારૂની ૫ બોટલ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે જયારે એક આરોપીનું નામ ખુલ્યું છે
સીટી એ ડીવીઝન પોલીસે શકત શનાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપી ધર્મેશ અનીલ મુંજારીયાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી વિદેશી દારૂની ૫ બોટલ અને મોબાઈલ સહીત કુલ રૂ ૨૮,૬૯૫ નો મુદામાલ જપ્ત ક્રી આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી વીકી આહીર રહે શકત શનાળા વાળો હાજર મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ ચલાવી છે







