બનાસકાંઠાના આદિવાસી શાળામાં ભણતા બાળકોને નેશનલ ઇન્ફરાટ્રસ્ટ દ્વારા બેન્ચીસ તેમજ અન્ય જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી સુવિધામાં વધારો કર્યો
30 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ઈકબાલગઢ ઉચ્ચર માધ્યમિક શાળામાં ભણતા બાળકોને વધુ સુવિધા મળે તે ખેમાણા ટોલનાકાના નેશનલ ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા આધુનિકવિવિધ ઉપકરણો જેમાં પંખા બેસવાની બેનચીસો તેમજ સાઉન્ડ સિસ્ટમ જેવી વસ્તુઓ શાળામાં અર્પણ કરતા બાળકોને ચેહરા પર ખુશીની સ્મિત જોવા મળી હતી આ કાર્યક્રમ ટોલ પ્લાઝા ના મેનેજરો. તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતા નેશનલ ઇન્ફરા ટ્રસ્ટ તરફ થી ઇકબાલગઢ આદિવાસી ઉચ્ચ ર માધ્યમિકશાળા મોં ખેમાણા ટોલ પ્લાઝા તરફથી 30 બેંચીસ 10 પંખા કંપની નું સાઉન્ડ સિસ્ટમ આપેલ છે તે મોં અમીરગઢ મામલતદાર સાહેબ ટોલ પ્લાઝા તરફથી પ્રોજેક્ટ મેનેજર રાજપૂત સાહેબ મેન્ટેન્સ મેનેજર નાયર સાહેબ ટોલ મેનેજર સુકલા સાહેબ ઉંદવારીયા ટોલ મેનેજર શર્મા સાહેબ કોરીડોર મેનેજર મેવાડા સાહેબ અને બીજો સ્ટાફ હાજર રહી ને પોગ્રામ ને સફળ બનાવ્યો હતો