BANASKANTHAPALANPUR

ડીસા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ડાવસ હાઈસ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજા થયો 

7 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જાગૃતિ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર ડાવસ તાલુકો ડીસા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ડાવસ હાઈસ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. ડીસા ખાતે ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા જાગૃતિ વિદ્યા મંદિર ડાવસ હાઈસ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે ભારત વિકાસ પરિષદના સંગઠન મંત્રી શ્રી પરેશભાઈ જીવરાણી, ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ સોની, સહમંત્રી શ્રી રમેશભાઈ ઠક્કર અને સભ્ય શ્રી આશિષભાઈ જોશી તેમજ શાળાના આચાર્યશ્રી જગદીશભાઈ પટેલ સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન અને ગુરૂજનોનું કંકુ તિલક અને અક્ષત ધ્વારા ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!