BANASKANTHADEODARGUJARAT

નવરચિત વાવ–થરાદ જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું પગલું..

નવરચિત વાવ–થરાદ જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું પગલું..

વાવ થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 99.23 એકર સરકારી જમીન પર સ્થપાનારી GIDC – ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું.

 

દુધવા GIDC કાર્યરત થતાં વોકલ ફોર લોકલને વેગ મળશે અને રોજગારની નવી તકો સર્જાશે, અને સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખુલશે.

Back to top button
error: Content is protected !!