GUJARATNAVSARI

Navsari : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તા.15/06/2024 ના શનિવારના સાંજે ૭:૦૦ વાગ્યે નવસારીના બી.આર ફાર્મ, ઇટાળવા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી,  કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત  જવા રવાના થશે

[wptube id="1252022"]
Back to top button