KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના વેજલપુર ઉર્દૂ શાળામાં મોકડ્રીલ નું આયોજન કરી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

 

તારીખ ૧૭/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની કાલોલ તાલુકાની ઉર્દુ પ્રાથમિક શાળા વેજલપુરમાં એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આકસ્મિક સંજોગોમાં કઈ રીતે કામગીરી કરી શકાય તેવી બાબતો ને ધ્યાનમાં રાખી આગને કાબુમાં લેવા માટેના ઉપાયો અને સાધનો ઉપયોગ કરવા માટે એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કોઈ જગ્યાએ આગ લાગે તો આગને કઈ રીતે કાબુ મા લેવી અને શું કામગીરી કરવી તે બાબતની માહિતી શાળાના આચાર્ય હબીબુલ્લાહ સમોલ દ્વારા તેમજ અન્ય શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં કુદરતી આપત્તિ સમયે કઈ રીતે કામગીરી કરવી તે બાબતની પ્રેક્ટીકલી માહિતી બાળકોને આપી વાકેફ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!