બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત અધ્યક્ષ પ્રકાશભાઈ મોદ (એડવોકેટ) નો સન્માન સમારંભ શ્રી ગુજરાત પ્રદેશ લીગલ સેલ સભ્ય રાજુભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના હોલમાં રાખવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લા લીગલ સેલ કન્વીનર બિરેનભાઈ પટેલ તથા સહ કન્વીનર પિનાકીન કંસારા તેમજ જિલ્લા લીગલ સેલ ના સભ્ય જશુભાઈ રોહિત, મનીષ પરીખ, વિશાલ પટેલ, સ્નેહલકુમાર પટેલ તથા અન્ય વકીલમિત્રો તેમજ જિલ્લાના તમામ વકીલ મંડળો દ્વારા પ્રકાશભાઈ મોદીનું સન્માન કરવામાં આવ્યું