
ડેસર.રિપોર્ટર
પરમારચિરાગ.
વડોદરા જિલ્લાના ડેસર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો
ડેસર તાલુકાના ધેમલપુરા ગામ ના બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂ ઝડપાયો હતો
ડેસર પોલીસને બાતમી મળી હતી કે આજરોજ સવારે એક સ્વીફટ ગાડીમાં જેનો ગાડી નંબર GJ17N4654 ની ગાડી માં દારૂ છે તેવી બાતમી મળી હતી વિદેશી દારૂ ભરેલી ગાડી કડાછલા ગામ માં રહેતા રાયમલભાઈ વાધજીભાઈ ના ઘરે જઈ રહી હતી


જેવી બાતમી મળતા ની સાથે પોલીસ દ્વારા નાકાબંધી કરી ઉભા રહ્યા હતા ત્યારે ધેમલપુરા બસ સ્ટેન્ડ પાસે ગાડી ઉભી રાખવાનું કહેતા સ્વીફ્ટ ગાડી ના ચાલક પોતાની ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતાં તેથી તેની ઉપર શક જતા તેને પકડવા માટે પાછળ દોડતા ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો
ત્યારબાદ શિફ્ટ ગાડીની તપાસ કરતા ગાડીની ડેકીનો દરવાજો ખોલતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની પેટીઓ તથા છૂટા કવૉટર મળ્યા આવ્યા હતા. કવૉટર નંગ 456 નંગ અને તેનો કિંમતની રૂ.100320 નો અને ગાડી કિંમત રૂ.400000 મળીને કુલ રૂા500000 નો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો ગાડી ચાલક નું નામ રાયમલભાઈ વાઘજીભાઈ સોલંકી મુ,પો,કડાછલા,તા, ડેસર જી વડોદરા નો રહેવાસી છે તેને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે
આ મામલે ઉત્તર પોલીસ સ્ટેશનમાં *ગુ.ર.નં. ૩૦૪૩૦૩૪૫૦૦૨૩૫૬/૨૦૨૫* મુજબ *કલમ ૬૫ ઈ.સી. એક્ટ* હેઠળ ગુનો નોંધાયો છે.







