ભરૂચ: ગાંધી જયંતિ નિમિતે રોટરી ક્લબ દ્વારા મહંમદપુરાથી લઈ બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરાયુ
સમીર પટેલ, ભરુલ
2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમીતે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન કરવા માં આવ્યું હતું મોહમ્મદ પુરા થી લઇ જંબુસર બાય પાસ સુધી સફાઈ અભિયાન માં ભરૂચ ના ડોક્ટર અને ભરૂચ ના મુસ્લિમ સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં સફાઈ કર્મી પણ હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ તરફ થી એક સ્લોગન આપવા માં આવ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ. તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે.
ગાંધી જયંતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ. તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે.
આ ગાંધી જયંતી તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ગાંધી જયંતી શુભેચ્છાઓ, ગાંધી જયંતિ એ માત્ર એક દિવસ નથી, પરંતુ એક વિચારધારા છે. આ દિવસે આપણે મહાત્મા ગાંધીના જીવન અને તેમના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ. ગાંધીજીએ આપણને અહિંસા, સત્ય અને સહિષ્ણુતા જેવા મૂલ્યો શીખવ્યા.આપ સૌ ને ગાંધી જ્યંતી નઈ શુભ કામના પાઠવી હતી…