BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલઆકાંક્ષા પુનવર્ષન કેન્દ્રલક્ષ્મીપુરાના માનસિક દિવ્યાંગ બાળકોનાસેન્ટરમાં ખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો

13 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલઆકાંક્ષા પુનવર્ષન કેન્દ્રલક્ષ્મીપુરાના માનસિક દિવ્યાંગ બાળકોનાસેન્ટરમાં ખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો પાલનપુરમાં આવેલ આકાંક્ષા પુનર્વસન કેન્દ્ર, ડૉ. શંકર ભાઈ કે. મેવાડા દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર, લક્ષ્મીપુરા અંધજન મંડળ સંચાલિત પાલનપુરમાં આવેલ મનો દિવ્યાંગ સેન્ટરમાં (અંધજન મંડળ અમદાવાદ) ના મનો દિવ્યાંગ બાળકોને જીવદયા ફાઉન્ડેશનના દ્વારા ઠાકોર દાસ ખત્રી સહયોગથી દિવ્યાંગ બાળકોને, દાણી .ખજૂર ના પેકેટ. નું વિતરણ કરવામાં આવ્યું આસાથે, તરબૂચ નો નાસ્તો તેમની સાથે તિલક હોળી રમવામાં આવી હતીખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે ગુલાલથી તિલક કરીને ધુળેટીપૂર્વની ઉજવણી કરવામાં આવીનાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા
આ પ્રસંગે પાલનપુર જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી.પિન્કીબેન, નિરવભાઈ માળી. દિનેશભાઈ શર્મા સાહેબ..યશ પંચાલ. પરાગભાઇસ્વામી, દિવ્યાંગ સેન્ટરના,વનરાજસિંહ ચાવડા, કરુણા બેનમકવાણા.સ્ટાફ ગણઉપસ્થિત રહ્યાજીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નોઆભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!