KALOL(Panchamahal)PANCHMAHAL

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના નાયબ વન સંરક્ષક વી.એસ.તોડકર વતીથી બે વચેટિયાઓને લાંચ લેતા ગોધરા એસી.બી.એ ઝડપ્યા.

તારીખ ૨૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

સને.૨૦૨૧-૨૨ માં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં.૩૧૨ નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા તરફથી જુદી જુદી સાઇડોમાં વનિકરણને લગતી જુદી જુદી કામગીરીઓની જાહેરાત આવતા તેમના નામથી ચાલતી એજન્સી કે જેનો એકજીકયુટીવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીજન ગોઘરા નં. પીઆઇડી//એબી/ટીસી/૩૭૦૯/૨૦૨૨ થી રીન્યોઅલ કરાવેલ હોય આ નામથી ટેન્ડર ભરેલુ જે મંજુર થતા નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ બ્લોક-એ,ત્રીજો માળ રૂમ નં.૩૧૨ નર્મદા નહેર ભવર છાણી જકાત નાકા વડોદરા તરફથી જાવક નંબર સસગનીલી/૫ર્યા/૫૫ તા. ૦૪/૦૬/૨૦૨૧ થી બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર સેનેજ ૧૬૦ કિ.મી. થી ૧૧૮ સુઘી ૫હોચાડવાના અને રોપવાના તેમજ આ કચેરીના સરખા ૫ત્ર ક્રમાક:૩૭ તા. ૦૪/૦૬/૨૦૨૧ થી ઉ૫રોકત એરીયામાં જે.સી.બી.થી ગાડા બાવળ દુર કરવા નડતર વૃક્ષો દુર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓડર મળેલ આ ટેન્ડર સાથે બીજા કામો રોપાને વર્ષ દરમ્યાન પાણી પીવડાવવાની કામગીરી કયારા કરવાની કામગીરીનુ ટેન્ડર મંજુર થયેલ ૫રંતુ વર્ક ઓડરની નકલ આપેલ ન હોય આ ભરેલ ટેન્ડર દરમ્યાન ડીપોઝીટો ૫ણ ભરેલી આ તમામ કામોનુ કામ પુર્ણ કરતા જુદા જુદા બિલો મુકતા જે બિલના નાણા સારું વારંવાર ધક્કા ખવડાવી અને બિલના નાણા સારું આક્ષેપિત ન.૧ નાએ આક્ષેપિત નં.૨ ને રૂ.૬,૦૦,૦૦૦/-આપી દેવાનું જણાવેલ. જે લાચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય લાંચના છટકાનું આયોજન કરતા તા.૨૫ /૪/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા આક્ષેપિત નં.૨ એ રૂ. ૧,૦૦,૦૦૦/ સ્વીકારી આક્ષેપિત નં.૧ ની સહી વાળા ચેક ફરિયાદીને આપી સ્વીકારેલ લાંચના નાણાઆક્ષેપિત નં.૩ એ પોતાના પર્સનલ એકાઉન્ટ માં જમા કરાવી એકબીજાના મેળાપી૫ણામાં તેમના ફોર વ્હીલર વાહનમાં જતા રહેતા ખાનગી તેમજ સરકારી સોર્સથી તેઓને બંન્ને ડીટેઇન કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!