KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની સી બી ગર્લ્સ હાઇસ્કુલમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

તારીખ ૨૧/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પ્રાર્થના બાદ ઇન્ચાર્જ આચાર્ય એન પી પટેલ દ્વારા જીવનમા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક આર એસ સુતરીયા ના નિર્દેશન દ્વારા વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રકારના પ્રાણાયામ, યોગાસન,ધ્યાન કર્યા હતા.






