DAHODGUJARAT

દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે મૃત હાલત માં તાજુ જન્મેલું બાળક નું ભ્રૂણ મળી આવ્યું

તા.૩૧.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે મૃત હાલત માં તાજુ જન્મેલું બાળક નું ભ્રૂણ મળી આવ્યું

દાહોદના મુવાલીયા ક્રોશિંગ.કેન્દ્ર વિદ્યાલય નજીક વરસતા વરસાદમાં ખુલ્લી જગ્યામાં મૃત અવસ્થામાં નવજાત બાળક મળી આવ્યો દાહોદના મુવાલીયા ક્રોશીગ કેન્દ્ર વિદ્યાલય નજીક ખુલ્લી જગ્યામાં વરસતા વરસાદમા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.વરસતા વરસાદમાં ખુલ્લી જગ્યામાં નવજાત બાળક એ પણ મૃત અવસ્થામાં મળી આવતા વિસ્તારમાં લોકતોળા ઉમટી પડ્યા હતા.રવિવારના 10 કલ્લાકએ મળતી માહિતી અનુસાર મુવાલીયા ક્રોશિંગ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નવજાત બાળકને ફેંકી દઈ પોતાનું પાપ છુંપાવવા આં કૃત્ય કરવામાં આવ્યું હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું હતું.હાલ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આં ઘટના ને લઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

Back to top button
error: Content is protected !!