GIR SOMNATHKODINAR

કાજ આંગણવાડી માં PC &PNDT ACT વિશે સેમિનાર યોજાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કાજ આંગણવાડી મુકામે ગ્રામજનો ને પીસીપીએનડીટી કાયદો ૧૯૯૪ વિષે સમજવામા આવ્યા હતા.તેમજ ૧૯૯૪ માં જ્યારે ગર્ભમાં રહેલા ભ્રુણની લિંગ તપાસને ગેરકાયદે ઠેરવતો કાયદો લાવવામાં આવ્યો તેમ જણાવ્યું .તેમજ છોકરીઓની સરખામણીમાં છોકરાઓને મહત્વ આપવાની માનસિકતાને કારણે ભ્રુણની લિંગ તપાસ કરાવી તેમજ ગર્ભપાત કરવવામાં આવે છે તે એક કાનૂની ગુનો છે.તેમ જણાવ્યું હતું .લીગલ સેક્રેટરીશ્રી ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હજાર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ,રવિ સોસા તેમજ આંગણવાડીબેનો,ગ્રામ પંચાયત કર્મીઓ હાજર રહીયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!