KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત કુમાર શાળાના વિધાર્થીઓએ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
તારીખ ૨૬/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર પર કાલોલ કુમાર શાળા ના બાળકો દ્વારા મુલાકાત કરવામાં આવી જેમાં આરોગ્ય ની આપતી સેવાઓ વિશે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી.જેમાં મેડિકલ ઓફિસર ડૉ.પલક પટેલ, MPHS દિનેશ બારીઆ અને સ્ટાફ તેમજ શાળા ના શિક્ષક જયદીપભાઈ વાઘેલા સાથે તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો.બાળકોને હેલ્થ એજ્યુકેશન એડોલેશન, એનિમિયા, સ્વછતા વિશે તેમજ તમામ રોગો વિશે બાળકો અને શાળાના શિક્ષકો સાથે ચર્ચા કરી અને રોગ અને તેના લક્ષણો વિશે સમજ આપી હતી.જેમાં બાળકો દ્વારા ખુબજ ઉત્સાહ પૂર્વક આરોગ્ય ની આપતી સેવા વિશે માહિતી મેળવી હતી.