GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 72 કિં રૂ.૪૮,૪૫૬ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.


મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા બાતમી મળેલ કે મુકેશભાઇ લખમણભાઈ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ઈગ્લીસ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા રહેણાંક મકાનમાં આરોપી મુકેશભાઇ લખમણભાઈ નકુમ હાજર મળી આવતા તેમજ મકાનમાંથી ઇંગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂ. ૪૮,૪૫૬/-ના મુદામાલ મળી આવતા તેમજ સ મુદામાલ આપનાર ઇસમ ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે. મોરબી વાવડી રોડ હદાણીની વાડી વાળો નહી મળી આવતા બંને ઈસમો સામે

Back to top button
error: Content is protected !!