KALOL(Panchamahal)PANCHMAHAL
		
	
	
કાલોલ તાલુકા ભાજપ દ્વારા વેજલપુર જીલ્લા પંચાયત નો“નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ”યોજાયો

તારીખ ૩૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ વેજલપુર કે.કે. હાઇસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વેજલપુર જિલ્લા પંચાયત સીટના “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” પ્રસંગે કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ તથા માજી જીલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ તથા મહિલા અગ્રણી રશ્મિકા પટેલ અને ચેતનાબેન ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા સહિત અનેક સરપંચ અને હોદેદારો હાજર રહ્યા હતા તેમજ જિલ્લા માંથી વકતા તરીકે ઉપસ્થિત ગોપાલભાઈ શેઠ ઉપસ્થિત રહી પક્ષના સૌ કર્મઠ અને સમર્પિત કાર્યકર્તા ભાઈ-બહેનોનૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
 
				







