GODHARAPANCHMAHAL

કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ દ્વારા મહિલા દિનની ઉજવણી

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા તારીખ આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી તારીખ 13 ના રોજ કોલેજના સદાબા હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં કોલેજના 12 ભાઈ બહેનોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ નારી વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કુમારી ખુશી પટેલ અને લખન સામિયાણી સહિત કોલેજના પ્રથમ વર્ષના અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખાસ ઉપસ્થિતિ રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે નિતેશ સામતાણીએ આભાર વિધિ કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!