વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-25નવેમ્બર : એસેટ બેઝએ રુ.૫ લાખ કરોડનું સીમાચિહ્ન પાર કરતા હવે આ બેઝ રુ. 5.53 લાખ કરોડઃવાર્ષિક ધોરણે રન રેટ EBITDA22.1% વધીને રુ.88,192કરોડઃઅદાણીએન્ટરપ્રાઇઝિસનાઇનક્યુબેટીંગવ્યવસાયોસોલારઅનેવિન્ડમેન્યુફેક્ચરીંગતથાએરપોર્ટનીમજબૂતતાકાતથીવૃધ્ધિનેબળમળ્યું પારદર્શિતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ ભારતના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહઅદાણી ગ્રૂપે આજે અદાણી પોર્ટફોલિયોના નાણા વર્ષ-25ના પ્રથમ છ માસિક અને પાછલા બાર માસ (TTM)નાપરિણામો અને ક્રેડિટના સંકલનની આજે જાહેરાત કરી હતી.પરિણામોનું આ સંકલન અદાણી પોર્ટફોલિયોની નાણાકીય કામગીરીની વ્યાપક ઝાંખી પૂરી પાડવા સાથે ક્રેડિટ સંકલન પોર્ટફોલિયોની મજબૂત ક્રેડિટની તાકાતની ઊંડાણપૂર્વકની આંતરદૃષ્ટિ પ્રદાન કરેછે.પ્રથમ છ માસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઈઝના ઉભરતા ઈન્ફ્રા વ્યવસાયો દ્વારા મજબૂત કામગીરીનું નેતૃત્વઅદાણી એન્ટરપ્રાઈઝના પ્રગતિની હરણફાળ ભરતા ઈન્ફ્રા વ્યવસાયો સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઈડ્રોજન શ્રેણીનો ભાગ એવા સૌર અને પવન ઉત્પાદન, , એરપોર્ટ અને રસ્તાઓના નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે EBITDA આ સમય ગાળામાં 70.14% વધ્યો હતો.પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, પોર્ટફોલિયો કંપનીઓએ રુ.75,277 કરોડનું રોકાણ કર્યું હતું અને કુલ અસ્ક્યામતો વધીને રુ. 5.53 લાખ કરોડથઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર અદાણીના વ્યૂહાત્મક ધ્યાનને આવિસ્તૃત છતાં સ્થિતિસ્થાપક વૃદ્ધિ આભારી છે, જે ઉચ્ચ સ્થિરતા અને ભવિષ્યનો અંદેશો પૂરો પાડે છે.આ પરિણામોની આંકડાકીય વિગતો અનુસાર વાર્ષિક ધોરણે પાછલા-બાર-મહિના (TTM)નો EBITDA17% ઉંચો રહેવા સાથે રુ. 83,440 કરોડ (પૂર્વ સમયગાળાની આવકને સમાયોજિત કર્યા પછી 34.3% વધુ) રહ્યો છે. નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે EBITDA1.2% ઉંચો રહેવા સાથે રુ. 44,212 કરોડ (અગાઉની આવકને સમાયોજિત કર્યા બાદ 25.5% વધુ) રહ્યો છે. વધુમાં તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલી અસ્કયામતોનું વાર્ષિકીકરણ કર્યા પછી વાર્ષિક ધોરણે 22.1% ઉંચો રહેવા સાથે રન-રેટ EBITDA અથવા EBITDA હવે રુ.88,192 કરોડ થયો છે. અદાણી સમૂહની અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળનામુખ્યયુટીલિટી, પરિવહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો નાણાકીય વર્ષ-૨૫ના છ માસિકમાંકુલ EBITDAમાં 86.8% હિસ્સો ધરાવે છે.આ સમાન સમય દરમિયાન અસ્ક્યામ આધારનો વ્યાપ રુ. 5.53 લાખ કરોડ વધીને હવે રુ. 75,277 કરોડે પહોંચી ગયો છે. ક્રેડિટ મોરચે પોર્ટફોલિયો સ્તરે રોકડ બેલેંસ કુલ દેવાના 20.53%, લેખે રુ. 53,024 કરોડ હતું. બધીજ પોર્ટફોલિયો કંપનીઓ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે તમામ ડેટ સર્વિસિંગ જરૂરિયાતોને આવરી લેવા માટે પૂરતી તરલતા ધરાવે છે અને નાણા વર્ષ-34 સુધીના પ્રત્યેક વર્ષ માટે ડેટ મેચ્યોરિટી સપ્ટે.’24 ના FFO સમાપ્ત થયેલા TTM કરતાં ઓછી છે 3.5x-4.5xના માર્ગદર્શન સામેચોખ્ખું દેવું EBITDA 2.46x છે. નાણાકીય વર્ષ 24 ના અંતે 2.6x ના ચોખ્ખાદેવા સામે ચોખ્ખી અસ્કયામતો 2.7x ગણી છે.રેટિંગ્સEBITDA ના 76% એસેટ્સમાંથી હતાજેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું અદાણી એન્ટરપ્રાઈઝના પ્રગતિની હરણફાળ ભરતા ઈન્ફ્રા વ્યવસાયો સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઈડ્રોજન શ્રેણીનો ભાગ એવા સૌર અને પવન ઉત્પાદન, , એરપોર્ટ અને રસ્તાઓના નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે EBITDA આ સમય ગાળામાં70.14% વધ્યો હતો.પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, પોર્ટફોલિયો કંપનીઓએ રુ.75,277 કરોડનું રોકાણ કર્યું હતું અને કુલ અસ્ક્યામતો વધીને રુ. 5.53 લાખ કરોડથઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર અદાણીના વ્યૂહાત્મક ધ્યાનને આવિસ્તૃત છતાં સ્થિતિસ્થાપક વૃદ્ધિ આભારી છે, જે ઉચ્ચ સ્થિરતા અને ભવિષ્યનો અંદેશો પૂરો પાડે છે.આ પરિણામોની આંકડાકીય વિગતો અનુસાર વાર્ષિક ધોરણે પાછલા-બાર-મહિના (TTM)નો EBITDA17% ઉંચો રહેવા સાથે રુ. 83,440 કરોડ (પૂર્વ સમયગાળાની આવકને સમાયોજિત કર્યા પછી 34.3% વધુ) રહ્યો છે. નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે EBITDA1.2% ઉંચો રહેવા સાથે રુ. 44,212 કરોડ (અગાઉની આવકને સમાયોજિત કર્યા બાદ 25.5% વધુ) રહ્યો છે. વધુમાં તાજેતરમાં કાર્યરત કરવામાં આવેલી અસ્કયામતોનું વાર્ષિકીકરણ કર્યા પછી વાર્ષિક ધોરણે 22.1% ઉંચો રહેવા સાથે રન-રેટ EBITDA અથવા EBITDA હવે રુ.88,192 કરોડ થયો છે. અદાણી સમૂહની અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળનામુખ્યયુટીલિટી, પરિવહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો નાણાકીય વર્ષ-૨૫ના છ માસિકમાંકુલ EBITDAમાં 86.8% હિસ્સો ધરાવે છે.આ સમાન સમય દરમિયાન અસ્ક્યામ આધારનો વ્યાપ રુ. 5.53 લાખ કરોડ વધીને હવે રુ. 75,277 કરોડે પહોંચી ગયો છે. ક્રેડિટ મોરચે પોર્ટફોલિયો સ્તરે રોકડ બેલેંસ કુલ દેવાના 20.53%, લેખે રુ. 53,024 કરોડ હતું. બધીજ પોર્ટફોલિયો કંપનીઓ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે તમામ ડેટ સર્વિસિંગ જરૂરિયાતોને આવરી લેવા માટે પૂરતી તરલતા ધરાવે છે અને નાણા વર્ષ-34 સુધીના પ્રત્યેક વર્ષ માટે ડેટ મેચ્યોરિટી સપ્ટે.’24 ના FFO સમાપ્ત થયેલા TTM કરતાં ઓછી છે 3.5x-4.5xના માર્ગદર્શન સામેચોખ્ખું દેવું EBITDA 2.46x છે. નાણાકીય વર્ષ 24 ના અંતે 2.6x ના ચોખ્ખાદેવા સામે ચોખ્ખી અસ્કયામતો 2.7x ગણી છે.રેટિંગ્સEBITDA ના 76% એસેટ્સમાંથી હતાજેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું. અદાણી સમૂહની અદાણી પોર્ટસ અને સેઝને 4 સ્થાનિક રેટિંગ એજન્સીઓ CRISIL, ICRA, CARE, India Ratings તરફથી “AAA” રેટિંગ મળ્યું છેઅને S માંથી આઉટલુક અપગ્રેડ થયું છે. રેટિંગ્સEBITDA ના 76% એસેટ્સમાંથી હતાજેમાં ભારતનું રેટિંગ ‘AA-‘ ઉપર હતું. અદાણી સમૂહની અદાણી પોર્ટસ અને સેઝને 4 સ્થાનિક રેટિંગ એજન્સીઓ CRISIL, ICRA, CARE, India Ratings તરફથી “AAA” રેટિંગ મળ્યું છેઅને S માંથી આઉટલુક અપગ્રેડ થયું છે.