રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને અણીયારો સવાલ: કેટલી વાર નિવેદન કેટલી વાર એક ને એક તપાસ તો કાર્યવાહી ક્યારે ?

0
85
વાત્સલ્યમ્ સમાચાર

“તપાસ નિવેદન તપાસ નિવેદન ના ચક્કર મા એક વર્ષ પૂરું થયું પણ એક પણ દાખલા રૂપી કોઈ કાર્યવાહી નહીં !?”

૧૯ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

હાલ રાજકોટ જિલ્લા મા મિટિંગો, કચેરી ઓ મા જેના દાખલા લેવાઈ રહ્યાં છે કે ૧૦૦ થી વધુ પાના ની ફાઈલ હોવા છતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ શુ કરી લીધુ એક મુખ્યસેવીકા નુ જે અતિશય શરમજનક બાબત છે.

તપાસ કરતા અધિકારી એ તપાસ કરી ફરી બીજા તપાસ કરતા અધિકારી પ્રાથમિક તપાસ ના નામે તપાસ કરી જો એક વર્ષ ૧૦૦ પાનાની ફાઇલ હોવા છતા તપાસ નિવેદન તપાસ નિવેદન ના નામે સંતા કૂકડી રમી રહ્યા છે?.

આખા રાજકોટ જિલ્લા icds ના તમામ સ્ટાફ, કર્મચારીઓ, અધિકારી જાણે છે કે આવડી ફાઈલ હોવા છતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કઈ કરી શકતા નથી!?

નિર્દોષ કર્મચારીઓ, અધિકારી પાસે સતા નો દૂર ઉપયોગ કરીને નિવેદન લખાવી ને બલી ના બકરા બનાવી દેવાની આ વૃત્તિ ખુલી પડી જાય છે !?

તપાસ અને નિવેદન ના નાટક બંધ કરી ને કોઈ દાખલા રૂપી કાર્યવાહી કરશો ? તપાસ તપાસ ને તપાસ નિવેદન નિવેદન ને નિવેદન ના નામે પોતાની જવાબદારી માથી છૂટવા માટે નો કીમિયો કે કોઇ કાર્યવાહી ?

કેટલી તપાસ? કોની તપાસ? કયાના કર્મચારી? ક્યા તપાસ? કોણ તપાસ કરતા અધિકારી ? એ પર થી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે તપાસ ફરી તપાસ બની જાય તો નવાઈ નહી પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, નોટિસ, ચાર્જશીટ, પછી નિર્દોષ આ છે તપાસ????

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews