BIRTHDAYGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મ દિવસ

તા.04/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જન્મદિવસના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ સર્જાયો.

જન્મ દિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને વાત્સલ્યમ સમાચાર દૈનિક અખબાર પરિવાર તરફ્થી ઢેર સારી શુભકામનાઓ અને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર અને વઢવાણ વાળંદ સમાજના નાની ઉંમરમાં અને મોટું નામ ધરાવતા બાહોશ યુવા પત્રકાર એવા બાવળિયા ઉમેશભાઈ અશોકભાઇ જેઓ ગાંધીનગરથી પ્રસિધ્ધ થતું એટ ધીસ ટાઈમ ન્યૂઝ અને વાત્સલ્યમ સમાચાર દૈનિક અખબારમાં જિલ્લા બ્યૂરોચિફની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને નીડર પણે પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધેલા શ્રી બાવળિયા ઉમેશભાઈને વાત્સલ્યમ સમાચાર ટીમ તરફ્થી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ 33 વર્ષ પુરા કરી 34 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આપ પત્રકારત્વ ક્ષેત્રે ખુબજ આગળ વધો તેવી હાર્દિક શુભેચ્છા સહ અમારી ટીમ વતી આપને જન્મદિન મુબારક.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!