GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૭૯ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજ વંદન સમારોહ માં વોર્ડ નંબર ૧૦ના નગરસેવક શ્રી નિરુભા વાઘેલા ના હસ્તે

તા.૧૫/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે ૭૯ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજ વંદન સમારોહ માં વોર્ડ નંબર ૧૦ના નગરસેવક શ્રી નિરુભા વાઘેલા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વોર્ડ ના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, અશ્વિનભાઈ ભોરણીયા, મેહુલભાઈ નથવાણી,મનીષભાઈ દેડકિયા,વિપુલભાઈ પંડ્યા,કેતનભાઈ મકવાણા,સતીશભાઈ, ગોહેલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, ડૉ આશિષભાઈ મકવાણા,મુકેશભાઈ પોપટ, શ્યામભાઈ કાટા તથા જીવનનગર ન સદસ્યો અને મહિલા મંડળ ઉપસ્થિત રહ્યા હતાસમિતિ ન પ્રમુખ શ્રી જયંત ભાઈ પંડ્યા એ મહેમાનો નું સ્વાગત કર્યું હતું અને રાષ્ટ્રીય એકતા રેલી માં સહુ ભાગીદાર રહ્યા હતા

 

Back to top button
error: Content is protected !!