GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અપમાન અંગે વિરોધ-ધરણા પ્રદર્શન સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

તારીખ ૦૮/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતીય જનતા પાર્ટી કાલોલ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે બિહાર ખાતે અભદ્ર ટીપ્પણી કરી અપમાન કરવા બાબતે કાલોલ તાલુકા પંચાયત પાસે ધારણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં મહિલા આગેવાનો ઉપરાંત કાલોલ શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાલોલ તાલુકા પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ તેમજ કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ, નગરપાલિકાના કોર્પોરેટર હરિકૃષ્ણ પટેલ તેમજ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર, ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ નાં પુર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, નગરપાલિકાના પુર્વ પ્રમુખ સૈફાલીબેન ઉપાધ્યાય તેમજ મહિલા કોર્પોરેટરો પારૂલબેન પંચાલ,કેયા શાહ, જ્યોત્સનાબેન બેલદાર,અંજનાબેન પારેખ સહિત વિવિધ મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારણા પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે સૂત્રોચાર કરી કાલોલ મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર વિશાલભાઇ પટેલ ને લેખિતમાં આવેદનપત્ર આપ્યું અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

Back to top button
error: Content is protected !!