GIR SOMNATHKODINAR

કોડીનાર તાલુકાની પાવટી, સાઢડીધાર પ્રાથમિક શાળામાં બાળ કાયદાઓને તેની જરૂરિયાત વિષય પર સેમિનાર યોજાયો.

પ્રકાશ મકવાણા

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સયુંકત ઉપક્રમે પાવટી તેમજ સાઢડીધાર પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ ને નાનકડી બાળ વાર્તા દ્વારા અદાલતનો પ્રાથમિક અને તેની સ્વ રચના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ કાયદો અને તેની રચના તેમજ બાળકો ના જુદા જુદા અધિકારો વિશે સમજવામાં આવ્યું.તેમજ બાળકો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ આચાર્ય શ્રીઓ તેમજ રાજાભાઈ એમ બારડ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!