GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભારતીય જનતા પાર્ટીની બહેનો દ્વારા તાલુકા પંચાયત ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

તારીખ ૨૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ ભારતીય જનતા પાર્ટી, કાલોલ તાલુકા મહિલા મોરચાની બહેનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં પાર્ટીની બહેનો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ તથા તાલુકા પંચાયત પુર્વ સદસ્ય વિપુલભાઈ, ભાજપના હોદ્દેદાર કુનાલકુમાર (લાલાભાઇ) બારોટ ને રાખડી બાંધી ઉજવણી કરી આ પ્રસંગે બહેનોએ રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને વિશ્વાસના આ પર્વની ઉજવણી કરી.

Back to top button
error: Content is protected !!