BANASKANTHAGUJARATTHARAD

કરણપુરા માધ્યમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ.

29 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરકારી માધ્યમિક શાળા કરણપુરા, તા. થરાદ ખાતે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સહ અવનવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ભાઈ – બહેનના પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં વકૃત્વ સ્પર્ધા , રાખડી સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. શાળાના શિક્ષકશ્રી દેવકરણભાઇ પટેલ સાહેબ દ્વારા દ્વારા આ પવિત્ર તહેવાર ની જુદી જુદી દંતકથાઓ કહી અને રક્ષાબંધન ના તહેવાર નુ મહત્વ સમજાવવા માં આવ્યું હતું.વિદ્યાર્થીની બહેનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ ને રાખડી બાધવામાં આવી. અને શાળાના આચાર્ય શ્રી ધરાબેન એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તહેવાર ની ઉજવણી માં શિક્ષક શ્રી કિરણભાઈ ચૌધરી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું અને રૂડાભાઇ રાંગી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!