GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબીના રાજપર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડીની સામે જુના વિરપર ગામે જવાના રસ્તા ઉપરથી વિદેશી દારૂની ૫ નંગ બોટલ સાથે આરોપી રમેશભાઇ વશરામભાઇ અઘારા ઉવ.૪૮ રહે-રાજપર તા.જી.મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે. જ્યારે વિદેશી દારૂના વેપલા માટે આરોપી મનુભાઇ પુનાભાઇ ડાંગર રહે-કોયલી તા.જી.મોરબીવાળા પાસેથી દારૂનો જથ્થો ખરીદ કરી લવ્યાની કબૂલાત આપતા બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!