GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ગુજરાત ગેસ મોરબી 19 માં સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

MORBI:મોરબી ગુજરાત ગેસ મોરબી 19 માં સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ગુજરાત ગેસ મોરબી 19 માં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ શિવમ હોસ્પિટલ ના સહયોગ થી,સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો ,અનાથ બાળકો ને નાસ્તો નું આયોજન કરવામાં આવ્યું હતું
બ્લડ ડોનેશન કેમ્પમાં 28 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પ ને સફળ બનાવવામાં ડો. કમલેશ કંટારીયા મોરબી સર્કલ હેડ,વિકાસ ગંગલ સૌરાષ્ટ્ર ઝોન હેડ, વિપુલ રાંદેરીયા રાજકોટ જિલ્લા હેડ અને અન્ય સ્ટાફ પરિવારે બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં જહેમત
ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર ના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણા એ ગુજરાત ગેસ ના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર માન્યો હતો

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93






