GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ જીઆઇડીસી ખાતે રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પમાં ૩૫ યુનિટ બ્લ્ડ એકત્ર કર્યુ
તારીખ ૦૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ જીઆઇડીસી ખાતે રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહકાર થી મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના પ્રમુખ સંતોષ મહેતા મંત્રી ચિરાગ વ્યાસ સહિત ભરતભાઈ શાહ, રમેશભાઈ, દક્ષેશ બારોટ,નારણભાઈ પટેલ, સતિષભાઈ શાહ, નિતેશભાઈ શાહ હાજર રહ્યા હતા જ્યાં આ મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પમાં ૩૫ યુનિટ બ્લ્ડ એકત્ર કરવામાં આવ્યુ હતુ.