GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ડો. ભીમરાવ આંબેડકર જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે

તા.૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની તા.૧૪/૦૪/૨૦૨૫ના રોજ ૧૩૪મી જન્મજયંતી નિમિતે તેઓની સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે સવારે ૦૯.૪૫ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં નગરજનોને ઉપસ્થિત રહેવા રાજકોટ મ.ન.પા.ના સહાયક કમિશનરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!