આબુ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું દાદી પ્રકાશ માણી વીઝડમ પાર્ક બ્રહ્માકુમારીઝ ના તળેટીસ્થિતશાંતિવન સામે વિશાળ અધ્યાત્મ મનોરંજન પાર્ક ખુલ્લુ મુકાયું
અહેવાલ:- પ્રતિક ભોઈ
આબુ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું દાદી પ્રકાશ માણી
વીઝડમ પાર્ક બ્રહ્માકુમારીઝ ના તળેટીસ્થિતશાંતિવન સામે વિશાળ અધ્યાત્મ મનોરંજન પાર્ક ખુલ્લુ મુકાયું
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ની ઉપસ્થિતિમાં પ્રથમ એક એકવા ફાઉન્ડેશન લેઝર શો-થ્રીડી લેઝર શોનુ ભવ્ય ઉદ્ઘાટન
આબુ – તા૨૮-૦૨-૨૦૨૫
વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારઝ દ્વારા ગુજરાતને અડીને આવેલ આબુરોડ તળેટી ખાતે પર્યટકો માટે વિશાળ ક્ષેત્રમાં આવેલ દાદી પ્રકાશમણી વીઝડમ પાર્કનુ ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર ઓમ બિરલા દાદી રતન મોહિનીજી અને અનેક ફિલ્મ હસ્તીઓ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
બ્રહ્માકુમારીઞ મીડિયા સર્જક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર મધુર સંગીત સાથે રંગબે ફુવારોનો ડાન્સ નવસર્જન દ્રશ્યો લાઈટની વિવિધતા સભર અતિ સુંદર ભારતનો નામાંકિત એકવા લેઝર શો આમ જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે 50 મીટરના આ શોમાં રંગીન ફુવારા ના સંગીત સાથે બ્રહ્માકુમારીઝ ના સ્થાપના કાળથી આજ સુધીનો ઇતિહાસ વિશાળ પ્લેટફોર્મ પર કુદરતના ખોળે બેસીને માણવાનો આનંદ લઈ શકાશે
ઉદ્ઘાટન પ્રવચનમાં ઓમ બિરલાજીએ બ્રહ્માકુમારીઝ ના વિશ્વ વ્યાપી સેવા કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવેલ કે દાદા લેખરાજનીનું સતયુગી સ્થાપનાનું સ્વપન બ્રહ્માકુમારીઝ ને સેવાથી ચરિતાથૅઔ થાતુ જોવા મળેલ છે સમાજ ઉત્થાનનુ મહત્વનું કાર્ય વિશ્વભરમાં બ્રહ્માકુમારી બહેનો કરે છે ભારતીય ગૌરવને પાત્ર છે સમારંભમાં બ્રહ્માકુમારા મૃત્યુંજયભાઈ સિસ્ટર જંયતિ જી મોહિની દીદી સાંસદ ખુલા રામ ચૌધરી એ પોતાની શુભેચ્છા પાઠવેલ જેમાં ઓમાય ગોડ ફિલ્મના ડાયરેક્ટર સાઇટ હીરો સહિત અનેક વિશિષ્ટ વ્યક્તિ ઓની ઉપસ્થિત રહી પર્યકતો અહીંનો વિશાળ ગાઠન લેઝર શો
ફાઉન્ડેશન શો યોગ રૂમ અધ્યાત્મ પ્રદર્શન વિના મૂલ્ય બતાવવામાં આવેલ છે