BANASKANTHAGUJARATPALANPUR
મહેસાણા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સત્કાર સન્માન સમારોહ યોજાયો

29 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મહેસાણા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સત્કાર સન્માન સમારોહ યોજાયો. ગુજરાત ગોસ્વામી સમાજ (ઉ.ગુ.ઝોન) મહેસાણા દ્વારા રવિવારે સોમનાથ મહાદેવ મંદિર, તળેટી ખાતે કમાણા મહંત શ્રી ૧૦૦૮ અમર ભારથી બાપુના અધ્યક્ષ સ્થાને મહેસાણા પાટણ જિ.દ.ગો.મંડળ ના પ્રમુખ બહેચરપુરી સનાતન દ.ગો.મહામંડળ ના પ્રમુખ અશોકગિરિ ગોસ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી ગ્રા.પં. ચૂંટણી માં વિજેતા સરપંચ, ડે.સરપંચ,સભ્યો સહિતપદાધિકારીઓ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ






