HIMATNAGARKHEDBRAHMASABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ ગામ ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન મોડેલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે…
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ ગામ ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન મોડેલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ ગામમાં આવેલું પીક અપ સ્ટેશન ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે તો આ પ્લસ મોડલ ગામ તરીકે જાહેર કરવા મા આવ્યુ છે સ્વચ્છ ભારત મિશન ઓડીએફ પ્લસ મોડલ ગામમાં જો પીકઅપ બસ સ્ટેશનની આવી હાલત હોય તો આંતરિયાળ વિસ્તારોના અનેક ગામડાની શું પરિસ્થિતિ હશે તે એક વેદક સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક ગામોના પીકપ સ્ટેનો અને આ પીકઅપ સ્ટેન્ડ પોતાનો વિકાસ ક્યારે થશે તેવું ચાતક રહે વાટ જોઈ રહ્યો છે. હવે જોવો રહ્યો કે નેતાઓ આ વિસ્તારનો વિકાસ કરે છે કે કાળા કાચ વાળી ગાડીમાં આંટો મારીને ગાંધીનગર તરફ નજર કરે છે તે તો સમય જ બતાવશે