GUJARATMEHSANAVIJAPUR

કડી પોલીસ મથકના છત્રાલ રોડ ઉપર ચાલુ વાહનમાં ક્રિકેટ નો સટ્ટો રમડતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

કડી પોલીસ મથકના છત્રાલ રોડ ઉપર ચાલુ વાહનમાં ક્રિકેટ નો સટ્ટો રમડતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
રૂ 1379930/-નો મુદામાલ કર્યો જપ્ત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી છત્રાલ રોડ ઉપર હાલમાં ચાલી રહેલી આઈસીસી વર્લ્ડ કપ 2023 ની મેચો ઉપર એક ટેમ્પા માં કેટલાક ઈસમો ભેગા મળી ની મોબાઇલ ઉપર ઈન્ટરનેટ ઉપર જુદાજુદા બ્રાઉઝરો નો ઉપયોગ કરી ક્રિકેટ નો સટ્ટો રમાડતા હોવાની મળેલી ખાનગી બાતમી મુજબ સ્થાનીક પોલીસે રેડ કરતા સટ્ટો રમતા 14 જણા તેમજ અન્ય બે સટ્ટો સામે ગુનો નોંધી મુદામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે જેમાં 14 લોકો સાથે સટ્ટોડીયો ચિરાગ પટેલ ને પકડી અન્ય અમદાવાદ નો 12 જેટલા મોબાઈલ યુઝરો ફરાર આરોપી ને ઝડપી પાડવા માટે ગ્રહો ચક્રમાન કર્યા છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ડીએસીપી અચલ ત્યાગી દ્વારા મળેલી સૂચના મુજબ સ્થાનીક પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન નાની કડી સીટી સંતરામ વિહાર ટેનમેન્ટ રહેતો પટેલ ચિરાગ ભીખાભાઇ જે કડી વિહાર થી ઝડપાયેલા 14 તેમજ અમદાવાદ ના 12 જેટલા મોબાઈલ યુઝરો એકબીજા નો સંપર્ક કરીને વર્લ્ડ કપની 2923 ક્રિકેટ મેચ નો પોતાના આર્થિક ફાયદા માટે છત્રાલ રોડ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી મળતા સ્થળ ઉપર સફેદ કલર ની ઝીલ ટેમ્પો ટ્રાવેલ્સ જીજે18એઝેડ 4972 ની ટેમ્પા માં પટેલ સંજય કાન્તિ ભાઈ,પટેલ કલ્પેશ બાબુભાઇ,પટેલ ધીરેન દીનેશ ભાઈ,પટેલ આનંદ બાબુભાઇ, પટેલ કૃણાલ મહેન્દ્ર ભાઈ , પટેલ મહેશ બચુભાઈ, પટેલ મુકેશ વિઠ્ઠલ ભાઈ ,પટેલ હર્ષદ બળદેવ ભાઈ, રાઠોડ ઘનશ્યામ સિંહ વિક્રમસિંહ,પટેલ ગોકુલ ગોવિંદ ભાઈ ,પટેલ ભાવેશ ભાઈલાલ ભાઈપટેલ ,હિતેન્દ્ર જેન્તી લાલ ,પટેલ પ્રકાશ નટવર લાલ,પટેલ કૌશિક ડાહ્યા ભાઈ કુલ 14 તેમજ પટેલ ચિરાગ ભીખા ભાઈની અટકાયત કરી રૂપિયા 1379930 નો મુદ્દામાલ ઝડપી અન્ય ફેનીશ પટેલ અમદાવાદ વાળો તેમજ મોબાઇલ 12 જેટલા યુઝરો ને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!